રુતુ,
તારી cuteness ની તો શું વાત જ કરીએ...!!
તને કોઈ કારણ થી infection લાગી ગયું હશે તો બે દિવસ થી ઝાડા થઇ ગયા તો દાક્તર પાસે તને લઇ ગયા... as usual તારા મમીએ તને જાણે ક્યાંક ફરવા ના જતા હોય એમ મસ્ત તૈયાર કરી..હોસ્પિટલ જતા પહેલા થોડું photosession થયુ,..
છેલા વખતે તું હોસ્પિટલ માં બહુ રડી તો આ વખતે પણ એવોજ દેકારો expect કરેલો પણ અમારા આશ્ચર્ય વચ્ચે તને જયારે દાકતર ના room માં લઇ ગયા તો તું જરાય ના રડી.. કારણ કે દાકતર નો nature સારો હતો અને તારી સામે જોઈ મસ્ત હસતા હતા..
જયારે એમને તારા પેટ પર ચેકઅપ માટે હાથ મુક્યો તો જાણે તને ગલી થતી હોય એમ હસવા લાગી.. વજન 1 month માં 1 kg જેટલું વધ્યું... અને તારા મમી નું ઘટ્યું :) ....
oveall, આ વખતે ની વિઝીટ સારી રહી અને તું રડી નહિ એટલે રાહત રહી...
No comments:
Post a Comment