Tuesday, October 8, 2013

4. કાર અને smile

રુતુ,

હસવું એ આજ કાલ તારું પ્રિય કામ થઈ ગયું છે.. કોઈ હસાવે ને તું ના હશે એવું ભાગ્યેજ બને... હશે ત્યારે તું બહુજ  cute લાગે છે...


અને નવી used કાર પર તે ધૂમ મચાયી.. એ કાર માં સૌ પહેલા આપણે મંદિરે ગયા...










No comments:

Post a Comment